કામરેજના શિક્ષણ વિકાસને નવી દિશા : ત્રણ સરકારી શાળાઓના નવા બાંધકામને રાજ્ય સરકારની મંજૂરી
સુરત, કામરેજ વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી માધ્યમિક શાળાઓના નવા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવતા કામરેજ વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ મળી છે. કામરેજ વિસ્તારની ત્રણ મહત્વપૂર્ણ સરકારી શાળાઓને નવા બાંધકામ માટેની વહિવટી મંજૂરી ફાળવવામાં આવી છે. જેમાં — આ…
