રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫

અમદાવાદ રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ૧.૫.૨૦૨૫ થી ૫.૫.૨૦૨૫ સુધી સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાશે. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ ૧.૫.૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ સાથે કુલ ૯ રાઉન્ડ રમાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ ખેલાડીઓ…

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024

અમદાવાદ નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગીચેસ ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે 1.7.2024 થી 5.7.2024 સુધી કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 1.7.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 250 ખેલાડીઓ ભાગ લે એવી શક્યતા છે. રૂ.75,000/-નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ટોચના ચાર ખેલાડીઓ…

નેશનલ સિનિયર (ઓપન) ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે ગુજરાત રાજ્યના ખેલાડીઓની પસંદગી

નેશનલ સિનિયર (ઓપન) ચેસ ચેમ્પિયનશિપ-2023 માટેની રાજ્યની ટીની પસંદગી માટે ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ જિ. ચેસ એસોસિએશનના નેજા હેઠળગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન 24.6.2023 થી 28.6.2023 સુધી AVPTI Ele વિભાગ,ટાગોર રોડ, રાજકોટ ખાતે થયું હતું.અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:1) નૈતિક મહેતા – 7 pt. 2) કુશલ જાની – 7 pt.3) વિવાન વિશાલ શાહ – 6.5 પોઈન્ટ. 4)…