for their next international trip

92% લોકો તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે – ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વર્તન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રિસર્ચ

– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંની એક છે મુંબઈ ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના…