Gujarat 2.5 lacs

2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે રાઘવ જયસિંઘાની અને દિમિત્રી બાસ્કોવ વચ્ચે સેમિફાઈનલ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આજે મુખ્ય ડ્રોના સિંગલ્સ અને ડબલ્સ બંનેની સેમિફાઇનલ છે.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે…