ગુજરાત ફૂટબોલની ‘ખુશબુ’ની અન્ડર-17 ભારતીય મહિલા ટીમમાં પસંદગી થવા બદલ જી.એસ.એફ.એ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત
જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલની ટીમોને રિલાયન્સ કપ 41મી સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ટ્રોફી, મેડલ્સ અને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર અને એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી થનાર અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશબુ…
