વિકસિત ભારત અને નશામુક્ત ભારતનો સંકલ્પ સહિયારા પ્રયાસોથી સાકાર કરીએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં પત્રકાર સ્નેહમિલનઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને ગણાવ્યા ‘ટીમ ગુજરાત’નો મહત્વનો હિસ્સો; સરકારની ભૂલો સામે આંગળી ચીંધવાની સાથે જનહિતમાં સાચી માહિતી પહોંચાડવાની જવાબદારી નિભાવવા અપીલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વરિષ્ઠ પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું ગાંધીનગર: નૂતન વર્ષની ઉજવણીના અવસરે ગાંધીનગર ખાતે…