સુરત સ્ટેટ રેન્કિંગ ટીટીમાં સ્થાનિક પેડલર્સનો દબદબો, અયાઝ-પ્રતિક-હુસૈન સહિત ખેલાડીઓ મેઇન ડ્રોમાં

ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, અંડર-19 બોયઝમાં પણ સ્થાનિક પ્રતિભાઓએ હાજરી નોંધાવી સુરત સુરતમાં ચાલી રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે યોજાયેલા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના અયાઝ મુરાદ, પ્રતિક નારંગ અને હુસૈન ગોધરાવાલાએ પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને મેન્સ મેઇન ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું. ત્રીજીથી…

ડીપીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ: અભિલાષ રાવલ અને આફ્રૈન મુરાદ ચેમ્પિયન

મૌબોની ચેટર્જી અને રેહાંશ સિંઘવીએ બે-બે ટાઇટલ જીતી છાપ છોડી, ગાંધીધામમાં 600થી વધુ ખેલાડીઓ વચ્ચે 15 કેટેગરીમાં જંગ ગાંધીધામ ગાંધીધામ ખાતે યોજાયેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના અભિલાષ રાવલે શાનદાર કમબેક કરીને ખિતાબ જીત્યો હતો, જ્યારે વિમેન્સ સિંગલ્સમાં સુરતની આફ્રૈન મુરાદે કારકિર્દીનું પ્રથમ સ્ટેટ ટાઇટલ પોતાના નામે કર્યું હતું….