GGOYના અંતિમ રાઉન્ડમાં 41 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ એમપી ફાઈનાન્સિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 26 અને 27 ઓક્ટોબરના રોજ 11મો અને અંતિમ રાઉન્ડ યોજાયો હતો. જેમાં 41 ગ્લોફરોએ ભાગ લીધો હતો. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં નીલ દવે 74 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે વિજેતા થયા હતા. જ્યારે એસ.પી. સિંઘ 80 ગ્રોસ અને 36 પોઇન્ટ સાથે…
