અમદાવાદ

AM&RTA ખાનપુર દ્વારા 17 થી 18 મે 2025 દરમિયાન રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે આયોજિત ઓપન ખેડા/તાપી ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 (એર વેપન ઇવેન્ટ્સ) માં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. 👏 મુખ્ય મહેમાન, ધરમ વીર ટાંડી (IRAS), ભારતીય રેલ્વે એકાઉન્ટ્સ સર્વિસે આ પ્રસંગે ઉપસ્થિત રહી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
