‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ નિમિત્તે સુરતમાં ભવ્ય મહા આરતી

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો ભક્તિમય કાર્યક્રમ એસવીએન, સુરત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલા કિરણ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય મહા આરતીનું…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં શુભેચ્છા કાર્યક્રમ

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારતા ગત રોજ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ‘શુભેચ્છા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ ગોકુલવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીની તંદુરસ્તીની કામના…

સુરતમાં ૧૮ મેથી એલિટ પર્ફોર્મન્સ ટીટી કેમ્પ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ અને તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ૧૮ થી ૩૦ મે દરમિયાન સુરતની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાનાર તાપ્તી વેલી બીજા એલિટ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ કેમ્પ ૨૦૨૫ માટે ૩૫ જેટલા ટોચના રાજ્ય ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ હાઇ-પર્ફોર્મન્સ કેમ્પ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ અને સાઉથ…

સ્ટેટ ટેબલ ટેનિસમાં સુરત ખાતે સ્થાનિક ખેલાડી ક્રિત્વિકા ફેવરિટ

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન યોજાનારી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 માં મેન્સ કેટેગરીમાં રાજ્યનો મોખરાના ક્રમનો પ્રથમ માદલાણી સૌનું ધ્યાન આકર્ષિત કરશે. વડોદરાના પ્રથમ માદલાણીને અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટના કપરા પડકારનો સામનો કરવો પડે…