in two minutes

બોક્સિંગ વર્લ્ડ ક્વોલિફાયર: નિશાંત દેવે ઓટગોનબાતરને બે મિનિટમાં પછાડ્યો, અભિનાશ જામવાલનો રસાકસી બાદ પરાજય

નવી દિલ્હી નિશાંત દેવે 71 કિગ્રાના બીજા રાઉન્ડમાં તેના મોંગોલિયન પ્રતિસ્પર્ધીને માત્ર બે મિનિટમાં પંચ કરીને આઉટક્લાસ કરીને પ્રી-ક્વાર્ટર સ્ટેજમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે અભિનાશ જામવાલ 63.5 કિગ્રા વર્ગમાં બીજા…