પેરિસમાં BAPS હિન્દુ મંદિરમાં 43 દેશોના 50થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરાયું

યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડેમાં સંસ્કૃતિ, વારસો અને આંતરસાંસ્કૃતિક સંવાદ પર ભાર પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, વારસાના જતન…

પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાની ભવ્ય નગરયાત્રા

એફિલ ટાવર પાસે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં 40થી વધુ દેશોના 5,000 સહભાગીઓ જોડાયા; 1,500થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને હિન્દુ પરંપરાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. વિશ્વવિખ્યાત એફિલ ટાવર નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, કલાકારો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ…

પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને નવી ગતિ મળશે, બંને દેશનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ ફેબિઅન મેન્ડોને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે કરી મુલાકાત; સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ભાર નવી દિલ્હી ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સોમવારે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ (એર) ફેબિઅન મેન્ડોને ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ…