ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો ગૌરવપૂર્ણ દેખાવ, 39 મેડલ જીતવા બદલ નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને પાઠવ્યા અભિનંદન

13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને; મહિલા ખેલાડીઓ, બોક્સરો અને પેરા-એથ્લીટ્સના પ્રદર્શનની કરી પ્રશંસા મુંબઈ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ પ્રદર્શનના આધારે ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જે દેશના રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ…

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો

સ્કોટ્સટાઉન સ્ટેડિયમની મુલાકાત લઈ નીરજ ચોપડા સહિત ભારતીય ખેલાડીઓને ચીયર-અપ કર્યા, રમતપ્રેમીઓના ઉત્સાહને બિરદાવ્યો ગ્લાસગો (સ્કોટલેન્ડ): સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટ્સટાઉન સ્ટેડિયમની મુલાકાત લઈ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે સ્ટેડિયમમાં ઉપસ્થિત ભારતીય રમતપ્રેમીઓ સાથે મુલાકાત કરી અને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ…

ભારતીય એથ્લેટ આજ, આવતીકાલ અને હંમેશ માટેના આઇકોન છેઃ નીતા અંબાણી

ટોચના ભારતીય એથ્લેટ્સ જેમ કે બ્રોન્ઝ મેડલ વિજેતા સરબજોત સિંહ એથ્લેટ, રોહન બોપન્ના, શરથ કમલ,મણિકા બત્રા અને અર્જુન બબુતા ઈન્ડિયા હાઉસ ખાતે ઉજવણી અને ઉત્સવોમાં જોડાયાભારત/પેરિસ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ સાથે સારી શરૂઆત કરી છે.સ્પર્ધામાં 30મી જુલાઈ (મંગળવારે), ભારતે તેનો બીજો મેડલ જીત્યો હોવાથી, ભારતીય એથ્લેટ્સનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.પાર્ક ડી લા વિલેટ…