બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં તન્વી પાત્રીએ U17 ખિતાબ જીત્યો

ઓલ-ઈન્ડિયન ફાઇનલમાં શાઈના મણિમુથુને હરાવી તન્વીનો ખિતાબ પર કબજો, ભારતને સતત બીજી વખત U17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ મળ્યો ચેંગડુ (ચીન) ભારતની 15 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તન્વી પાત્રીએ બેડમિન્ટન એશિયા U17 અને U15 જુનિયર ચેમ્પિયનશિપમાં ગર્લ્સ સિંગલ્સ U17નો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ઓલ-ઈન્ડિયન ફાઇનલમાં બીજી ક્રમાંકિત તન્વીએ શાઈના મણિમુથુને 11-15, 15-10, 15-12થી હરાવીને…

BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ભારતીય બેડમિન્ટન ટુકડી યુએસએ જવા રવાના થઈ

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ 25 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે નવી દિલ્હી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) દ્વારા આયોજિત સઘન પ્રશિક્ષણ શિબિર બાદ, ભારતીય ટુકડી યુએસએ જવા રવાના થઈ ગઈ છે જ્યાં તેઓ BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2023માં ભાગ લેશે. સ્પોકેન, યુએસએ 25 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી. ઓડિશા ઓપન 2022 ચેમ્પિયન ઉન્નતિ હુડા અને બે વખતના…