કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી 2026-27 માટે ગુજરાતની અંડર-23 ટીમ જાહેર

આદિત્ય રાવલને કેપ્ટન અને રુદ્ર એમ. પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી; દિલ્હી અને છત્તીસગઢ સામે ગુજરાતની પ્રથમ બે મલ્ટી-ડે મેચ રમાશે અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી (મેન્સ અંડર-23 મલ્ટી-ડે ટુર્નામેન્ટ) 2026-27ની સ્પર્ધા માટે ગુજરાતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની અંડર-23 ટીમ યુવા પ્રતિભાઓને પોતાની ક્ષમતા…

રાહુલ દ્રવિડનો નંબર સેવ નહોતો, ટીમ ઈન્ડિયાના બોલરે કોચનો મેસેજ કર્યો ઇગ્નોર

ડેબ્યૂના એક દિવસ પહેલાં રાહુલ દ્રવિડે મોકલ્યો હતો ‘તમે કાલે રમી રહ્યા છો’નો મેસેજ, આકાશ દીપે અજાણ્યા નંબરનો મેસેજ સમજીને કરી દીધો હતો નજરઅંદાજ નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર આકાશ દીપે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. ડેબ્યૂના એક દિવસ પહેલાં તત્કાલીન ભારતીય મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આકાશ…

લાંબા બ્રેકથી બગડી જાય છે મોહમ્મદ સિરાજનો રનઅપ, દુલીપ ટ્રોફીમાં લાંબા સ્પેલથી પાછી મેળવી લય

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં 120-125 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કર્યા બાદ સિરાજે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં લાંબા સ્પેલ કરીને રિધમ મેળવી અમદાવાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગ અંગે મોટો ખુલાસો કર્યો છે. સિરાજે જણાવ્યું કે તેમનું શરીર લાંબા સમયના બ્રેકને સારી રીતે સ્વીકારી શકતું નથી. લાંબો આરામ મળે ત્યારે તેમનો રનઅપ બગડી જાય…