ઓપરેશન સિંદૂર: ડિસ્કવરીની ડોક્યુમેન્ટ્રીથી પાકિસ્તાની સેના કેમ હેરાન થઈ ગઈ ?

નવી દિલ્હી ઓપરેશન સિદૂર પર બનેલી એક નવી ડોક્યુમેન્ટ્રીએ પાકિસ્તાનના ખોટા દાખલા અને દાવાઓની પોલ ખોલી નાખી છે, જેના કારણે પાકિસ્તાની સેના અને આઈએસપીઆર (ISPR) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાની સેના અને આઈએસપીઆરની બોખલાહટ પાછળનું સાચું કારણ પાકિસ્તાનના સૈન્ય મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ ડિસ્કવરીની બે ભાગની ડોક્યુમેન્ટ્રી ‘ડિક્લાસિફાઈડ: ઓપરેશન સિદૂર’ (પ્રિમિયર…

એક્સરસાઇઝ પિચ બ્લેક-2026 માટે ભારતીય વાયુસેનાનું ઓસ્ટ્રેલિયામાં આગમન, 19 દેશોની વાયુસેનાઓ સાથે કરશે સંયુક્ત યુદ્ધાભ્યાસ

રાફેલ લડાકુ વિમાનો સાથે ભારતીય વાયુસેના બતાવશે શક્તિ; ઓપરેશનલ તાલમેલ અને આધુનિક યુદ્ધ કૌશલ્યને મળશે નવી દિશા નવી દિલ્હી ભારતીય વાયુસેનાનું (IAF) દળ પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસ એક્સરસાઇઝ પિચ બ્લેક-2026માં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું છે. દર બે વર્ષે યોજાતી આ કવાયત વિશ્વની સૌથી મહત્વપૂર્ણ એર કોમ્બેટ એક્સરસાઇઝમાંની એક માનવામાં આવે છે. આ વર્ષે…