ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી)એઅભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ઓલમ્પિક ડે 2025ઉજવ્યો: #લેટ્સ મૂવ+1, ઈન્ડિયા!

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી)નું વૈશ્વિક હલન-ચલન અભિયાન “લેટ્સ મૂવ” આ ઓલમ્પિક ડે (23 જૂન)ના રોજ ભારતમાં તેની નવીઆવૃત્તિ, “લેટ્સ મૂવ +1” સાથેઅભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં પરત ફરી રહ્યું છે.આ વર્ષની થીમ એક સાથે આગળ વધવાનો આનંદ અને પ્રેરણા પર કેન્દ્રિત છે –જે ભારતભરના લોકોને શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટે રમતગમતની…

રિલાયન્સ ફાઉન્ડેશન અને આઈઓસીએ ભારતભરમાં

ઓલમ્પિક મૂલ્યોના શિક્ષણના ફેલાવા માટે કરાર કર્યા મુંબઈ   ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટિએ (આઈઓસી) ઓલમ્પિક મ્યુઝિયમ સાથે મળીને ભારતમાં ઓલમ્પિક વેલ્યુસ એજ્યુકેશન પ્રોગ્રામની (ઓવીઈપી) સફળતા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે અને નવા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઈઓસી પ્રેસિડેન્ટ થોમસ બાચે મુંબઈ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ (આરએફવાયસી) ફૂટબોલ એકેડમીની મુલાકાત દરમિયાન ભારતમાંના આઈઓસી…