એક યુગનો અંત! મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાં ખેલાડી તરીકે નિવૃત્ત, હવે CSKના ‘મેન્ટર’ બની નવી જવાબદારી સંભાળશે

17 નવેમ્બર 2026એ રિટેન્શન ડેડલાઇનના દિવસે CSKનો મોટો નિર્ણય; IPL 2027થી ‘થાલા’ પીળી જર્સીમાં જ જોવા મળશે , પાંચ IPL ટાઇટલ અને 10 ફાઇનલ સુધી પહોંચાડનાર દિગ્ગજ કેપ્ટન હવે માર્ગદર્શકની ભૂમિકામાં અમદાવાદ ક્રિકેટ જગતમાં એક યુગનો અંત આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનાર અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં…

કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સના નવા હેડ કોચ બન્યા , 16 વર્ષના સંબંધને મળ્યું નવું શિખર

મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ કોચ તરીકેની ભૂમિકા બાદ પોલાર્ડને સોંપી મુખ્ય કોચની જવાબદારી; નીતા અંબાણીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું- ટીમની જર્સી પહેરવાનો અર્થ અને ‘પલ્ટન’ માટે રમવાની જવાબદારી પોલાર્ડ સારી રીતે જાણે છે મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જાણીતી ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને હેડ કોચ તરીકે બઢતી આપવાની જાહેરાત કરી છે….

IPL 2026 બાદ ભારતીય ક્રિકેટરોની ફિટનેસ સામે સવાલો: 32 ખેલાડીઓએ કરાવ્યું રિહેબિલિટેશન, BCCIના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ઈજાથી પરેશાન; CoEનું બજેટ રૂ. 92 કરોડથી વધારી રૂ. 127 કરોડ કરાયું નવી દિલ્હી ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસ અને વારંવાર થતી ઈજાઓનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વાર્ષિક અહેવાલમાં ખેલાડીઓની ઈજાઓ, રિહેબિલિટેશન અને ફિટનેસ વ્યવસ્થાને લઈને…

મુંબઈ ઇન્ડિયન્સમાં મોટા ફેરફાર? રોહિત શર્મા અને નીતા અંબાણીની આ તસવીરે વધારી અટકળો

ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ રોહિત શર્મા અને નીતા અંબાણીની મુલાકાતે ક્રિકેટ જગતમાં મચાવી હલચલ, શું રોહિત ફરી સંભાળશે કેપ્ટનશીપ? મુંબઈ ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ પણ ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હાલ ઇંગ્લેન્ડમાં જ રોકાયા છે. તાજેતરમાં લંડનમાં રમાયેલા ‘ધ હંડ્રેટ’ ટૂર્નામેન્ટ દરમિયાન તેઓ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની ટીમ ‘MI લંડન’ની મેચ જોવા પહોંચ્યા હતા….

CSK અને સ્ટીફન ફ્લેમિંગના 18 વર્ષના સુવર્ણ યુગનો અંત, હેડ કોચ પદેથી વિદાય; હવે ધોનીની ભૂમિકા બદલાશે?

CSK Head Coach: સ્ટીફન ફ્લેમિંગે છોડ્યો ચેન્નઈ સુપર કિંગ્સનો સાથ, શું હવે એમએસ ધોનીને મળશે નવી જવાબદારી? ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષના ઐતિહાસિક સંબંધનો અંત લાવ્યો. CSKના પૂર્વ હેડ કોચે ટીમને 7 ટ્રોફી અપાવી. હવે એમએસ ધોનીની નવી ભૂમિકા અને હેમંગ બદાનીના નામની ચર્ચા તેજ બની છે. મહત્વના મુદ્દા ચેન્નઈ ઈન્ડિયન પ્રીમિયર…