જિયોપીસી દ્વારા સંચાલિત અને જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિઝાઇન કરાયેલો “એઆઇ ક્લાસરૂમ” લોન્ચ
નવી દિલ્હી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના ઉદ્દઘાટનના દિવસે જિયોએ એઆઇ ક્લાસરૂમના પ્રારંભની જાહેરાત કરી હતી. નિઃશુલ્ક તથા શીખાઉ વ્યક્તિઓ માટે અનુકૂળ જિયોપીસી સંચાલિત આ ફાઉન્ડેશન કોર્સ તમામ લોકોને એઆઇ માટે તૈયાર કરવા ડિઝાઇન કરાયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાળકોના ભણવા, કામ કરવા અને સર્જન કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. તેમને યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને સાધનોના ઉપયોગથી સક્ષમ બનાવી, તેઓ તકોને અનલૉક કરી શકે, પોતાનું ભવિષ્ય…
