કામરેજમાં ₹8.66 કરોડના માર્ગકાર્યોનું ખાતમુહૂર્ત, ગ્રામ્ય વિકાસને વેગ મળશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પહેલથી છ માર્ગોનું નિર્માણ શરૂ • આગામી બે દિવસમાં માર્ગકાર્યો સહિતના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સુરત કામરેજ વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આજે ₹8.66 કરોડના ખર્ચે છ માર્ગોના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની પહેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

કામરેજ વિધાનસભાના વિકાસને વેગ : રૂ. ૧૧.૪૦ કરોડના ૪ રસ્તાના કામોને મંજૂરી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ નવા રસ્તાઓ માટે મંજૂરી; પ્રફુલ પાનશેરીયાની રજૂઆતને પગલે કામરેજના માર્ગ માળખાને મળશે વધુ મજબૂતી સુરત કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત કુલ રૂ. ૧૧.૪૦ કરોડના ખર્ચે ૪ નવા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યોને…