પ્રફુલ પાનશેરીયાની દીકરીઓની વિદાય અંગેની ભાવનાત્મક અપીલ: “વહુ નહીં, દીકરી તરીકે સ્વીકારજો”

ગુજરાતના આરોગ્ય મંત્રીએ કામરેજમાં આપ્યું દીકરીના મહત્ત્વ અને સાસરિયાઓની જવાબદારી પર માર્મિક વક્તવ્ય; દહેજમાં વસ્તુઓ નહીં, પણ લાગણીઓ અને સપનાં આવે છે દીકરીની વિદાય: માત્ર ઘર નહીં, આખું બાળપણ પાછળ છૂટે છે સુરત દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે માત્ર ભૌતિક ઘર બદલાતું નથી, પરંતુ તેની સાથે માવતરના આંગણાની અને અનેક યાદોનું આખું બાળપણ પાછળ…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં શુભેચ્છા કાર્યક્રમ

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સંપૂર્ણ સ્વસ્થ થઈને સુરત પધારતા ગત રોજ કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ‘શુભેચ્છા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ ગોકુલવાડી ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીની તંદુરસ્તીની કામના…