ભારત પર્વ-2026માં કઠપૂતળીની કળાનું આકર્ષણ: પેઢીઓ જૂની લોકપરંપરાને જીવંત રાખી રહ્યા છે દિલ્હીથી આવેલા કલાકારો
લાલા ભાટ, કૂકી ભાટ અને લોલક બહેન કઠપૂતળીઓના માધ્યમથી મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે; ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર એકતાનગરમાં યોજાતું ભારત પર્વ બન્યું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ રાજપીપળા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકળાઓ અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને નવી ઓળખ આપતું ‘ભારત પર્વ-2026’ એકતાનગરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે….
