14 વર્ષથી ભારતમાં છુપાયેલો ISI એજન્ટ ઝડપાયો: પૂર્વ RAW એજન્ટે બંગાળ STFના વખાણ કર્યા, નેપાળ બોર્ડર પર ચેતવણી આપી
પશ્ચિમ બંગાળ STFની મોટી કાર્યવાહી: પાકિસ્તાની જાસૂસ રાણા રઉફ ઉર્ફે વહાબ આલમની ધરપકડ, 2012થી ભારતમાં રહેતો હતો. નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા તાજેતરમાં એક શંકાસ્પદ પાકિસ્તાની ISI એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ NSG કમાન્ડો અને પૂર્વ RAW એજન્ટ લકી બિષ્ટના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ રાણા રઉફ ઉર્ફે વહાબ…
