3×3 બાસ્કેટબોલ હૂપર્સ લીગ 20-21 ડિસેમ્બરે યોજાશે

છોકરાઓ, છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે ઘણા વયજૂથ અને ઓપન કેટેગરીઝ અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈને આજે 3×3 હૂપર્સ લીગની ત્રીજી સિઝનની જાહેરાત કરી, જે 20 અને 21 ડિસેમ્બરે યોજાશે. આગામી સિઝનમાં છોકરાઓ અને છોકરીઓ બંને માટે અંડર-12, અંડર-15, અંડર-18 અને અંડર-23 કેટેગરીઓઓ તેમજ પુરુષો અને સ્ત્રીઓ માટે ઓપન કેટેગરીઓ રાખવામાં આવશે, જેમાં તમામ ઉંમરના અને અનુભવી…