આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો – ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ થયો
આરઓએઈ વાર્ષિક ધોરણે 15.3 ટકાની સરખામણીએ 21.5 ટકા થયો 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના અને ત્રિમાસિક ગાળા માટેની કામગીરી ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024થી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધારે ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2025ના ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટેનો ગાળો અગાઉના વર્ષો સાથે સરખાવવામાં આવ્યો નથી. · કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2025ના નવ મહિનામાં રૂ. 206.23 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં રૂ. 187.03 અબજથી 10.3 ટકા વધુ હતી. આ આવક 7.8 ટકાની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં ઊંચી હતી. 1/n ની…
