મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

મુંબઈ  મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન…

‘રાજાધિરાજઃ પ્રેમ. જીવન. લીલા.’: મેગા-મ્યુઝિકલના સચિન-જીગરે કમ્પોઝ કરેલા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીતો, તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ

·         જાણીતા ગીતકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ તમામ ગીતોની કરેલી રચના ·         સંગીતકાર બેલડી સચિન-જીગરે આ મેગા-મ્યુઝિકલ માટે 20 ઓરિજીનલ અને મનમોહક ધૂનની કરેલી રચના મુંબઈ ‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.” મેગા-મ્યુઝિકલ, કે જેમાં શ્રી કૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. દીર્ઘદૃષ્ટા ધનરાજ નથવાણીની વિષય પ્રસ્તુતિ ધરાવતા આ અદભુત…