એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો

મુંબઈ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 14 ટકા વધુ છે. 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 636 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ…

એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષોની ઊજવણી કરી

મુંબઈ અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષ પૂરા કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 1994માં શરૂ થયેલી કંપનીએ પોતાને એક ડાયવર્સિફાઇડ રિટેલ એનબીએફસી તરીકે સ્થાપિત કરી છે. એલટીએફનું 2011માં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. એલટીએફ મુખ્યત્વે ત્રણ પ્રોડક્ટ સેગમેન્ટ્સ, રૂરલ બિઝનેસ ફાઇનાન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ…

કમ નહીં, કમ્પલિટની ટેગલાઈન સાથે એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી

અમદાવાદ અગ્રણી રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ગ્રાહકો માટે ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી છે જે તેમને પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન પૂરું કરવાની જરૂરિયાતો માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ…