42 વર્ષની વયે અદાણી સ્પોર્ટ્સલાઈનની સંજના રાવલે ઈતિહાસ રચ્યો; આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

– સંજના રાવલ 2023થી અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી સાથે જોડાયેલી છે – સંજના લિસ્બન, પોર્ટુગલ ખાતે 4 થી 17 ઓગસ્ટ 2024 દરમિયાન આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરનાર ભારતીય ટીમનો ભાગ રહેશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનને એ જણાવતા ગર્વ થાય છે કે, એકેડમીની ટેલેન્ટેડ ખેલાડી સંજના રાવલ લિસ્બન, પોર્ટુગલ ખાતે આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરનાર ભારતીય ટીમનો ભાગ રહેશે. તે 30+ ની કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ ખેલાડી…