ડૉક્ટરની ઓળખ આપી લગ્ન કરનારા યુવકનો રિસેપ્શનમાં ભાંડો ફૂટ્યો
યુવક આંખનો ડોકટર નહીં પરંતુ ચશ્માની દુકાનમાં સેલ્સમેન છે જાણીને યવતીએ પોલીસમાં છંતરપિંડીની ફરિયાદ કરી અમદાવાદ નિકોલમાં રહેતી સ્વરૂપવાન યુવતીને નરોડાના યુવકે ખોટુ બોલીને લગ્નજાળમાં ફસાવી છે. કોલેજમાં ભણતી 22 વર્ષીય યુવતીને યુવકે પહેલા પ્રેમ સંબંધમાં રાખી અને પોતે ડોકટર તથા કરોડો રૂપિયાની મિલકત શેર બજારમાંથી કમાય છે તેવું કહ્યું હતું. જોકે ત્યારપછી એક મહિલા…
