‘હાઇ એનર્જી’ મેચો સાથે અમદાવાદ પોલો ટુર્નામેન્ટ ની શરૂઆત
પ્રથમ દિવસની મેચમાં મેફેર પોલો એ જિંદાલ પેન્થર્સને ૯-૫થી હરાવીને જીત મેળવી અમદાવાદ અમદાવાદ પોલો ટુર્નામેન્ટના ઉદ્ઘાટન દિવસે બે નજીકની લડતવાળી મેચોં જોવા મળી, જેણે આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ માટે રોમાંચક વાતાવરણ તૈયાર કર્યું છે. શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ પર થયેલી પ્રથમ મેચમાં મેફેર પોલો એ જિંદાલ પેન્થર્સને ૯-૫થી હરાવીને મજબૂત જીત નોંધાવી. જિંદાલ પેન્થર્સ…
