CBFC માટે નવી ગાઇડલાઇન: હિંસા, ડ્રગ્સ અને રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પર કડક નિયમો

સલમાન ખાનની ‘માતૃભૂમિ’ની રિલીઝને લઈને પણ ચર્ચા તેજ, નવી ગાઇડલાઇનમાં વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ નવી દિલ્હી: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આશરે એક દાયકા બાદ CBFCના પુનર્ગઠન સાથે જ ફિલ્મોના કન્ટેન્ટને લઈને આ નવા નિયમો ઉમેરાયા…

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ રાજપીપલા ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને લઈને એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક…