વિરાટ કોહલીનો વનડે ક્રિકેટમાં ચેઝ કરતી વખતે સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ ; સચિન, કેલિસ અને જયસૂર્યા પાછળ છોડ્યા
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ૭૪ રનની શાનદાર ઇનિંગ રમીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, હવે તે ૮,૭૪૧ રન સાથે શીર્ષ સ્થાને પહોંચી ગયો છે નવી દિલ્હી ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં વિરાટ કોહલીએ ૭૪ રનની યાદગાર ઇનિંગ રમીને વનડે ક્રિકેટની બીજી ઇનિંગ (ચેઝ કરતી વખતે) સૌથી વધુ રન બનાવવાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો…
