જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹17,000 અને ચાંદી ₹51,000 સુધી સસ્તી

યુદ્ધવિરામ, અમેરિકન ફેડના સંકેતો અને પ્રોફિટ બુકિંગને કારણે કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો, રોકાણકારો ફરી ખરીદી તરફ વળ્યા અમદાવાદ: જૂન 2026નો મહિનો સોના અને ચાંદીમાં રોકાણ કરનારા લોકો માટે ભારે ઉતાર-ચઢાવનો સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹17,000નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹51,000 સુધી…

વાયદા બજારમાં જોરદાર તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું

કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે એસવીએન,નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી…

ગુજરાતીઓની વિદેશ ભણી આંધળી દોડ, 25 ટકાથી વધુએ પાછા ફરવું પડે છે

ગુજરાતમાંથી વર્ષે અંદાજે એક લાખથી વધુ લોકો અભ્યાસ અને નોકરી માટે વિદેશ જા છે પણ કોઈકને કોઈક કારણે તેઓએ વિલા મોઢે પાછા ફરવું પડે છે   એસવીએન,અમદાવાદ વિદેશ જવું હવે માત્ર મહત્વાકાંક્ષા નહીં, પરંતુ સ્ટેટસ સીમ્બોલ બની ગયું છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળથી અંજાઈને ગુજરાતમાંથી દર વર્ષે આશરે એક લાખ લોકો યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ…

ભાજપે 15 જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા

15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી જે વાવાઝોડાના ભયે મોકૂફ રખાઈ અમદાવાદઃગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ…