NIC Honestly Crafted

ફ્લેવર અને ચાર્મનું મિલન: એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સે રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી

મુંબઈ વોલ્કો ફૂડ કંપની પ્રાઈવેટ લિમિટેડનો ભાગ એવી એનઆઈસી ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઈસ્ક્રીમ્સ (NIC) રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરતાં ગર્વ અનુભવે છે. રશ્મિકાના અદ્ભુત કરિશ્મા અને શ્રેષ્ઠતા…