ખ્વાજા અને હેડે કબુલ્યું, એસસીજી પર ત્રીજા દિવસે બુમરાહએ બોલિંગ ન કરતા ઓસ્ટ્રેલિયનો ખુશ હતા
સિડની ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડે સ્વિકાર્યું કે શ્રેણીની નિર્ણાયક પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રિત બુમરાહની ગેરહાજરીએ બોલરોને અનુકૂળ એસસીજી પર ઓસ્ટ્રેલિયાના વિજયમાં મોટી ભૂમિકા ભજવી હતી. પીઠના સ્નાયુ ખેંચાઈ જતા બુમરાહ શ્રેણીની બોલરો માટે સૌથી લાભદાયક વિકેટ પર બોલિંગ કરી ન શકતા ભારત એક દાયકામાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવા માટેના 162…
