ઈન્ડિયા પૉસ્ટના સહયોગમાં ITC બહાર પાડે છે મિલેટ્સ પરની વિશેષ ટપાલ ટિકિટ

ઈન્ટરનેશલ યર ઑફ મિલેટ્સની ઉજવણી અને શ્રી અન્ન વિશે જાગરુકતા વધારવાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ ~ભારતમાં મિલેટ્સની ખેતી અને ઉપયોગ વિશે શિક્ષણ, સશક્તીકરણ અને પ્રોત્સાહની પોતાની પહેલને મજબૂત બનાવવાનો ધ્યેય~ નવી દિલ્હીભારતના મલ્ટિ-બિઝનેસ સાહસોમાંથી એક ITC લિમિટેડે ટપાલ ખાતા, સંચાર મંત્રાલયના સહયોગમાં આજે નવી દિલ્હીમાં એક વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સની ઉજવણીના…