ગાંડપણની રીત: આત્મવિશ્વાસ, નિર્ભયતા અને યુવરાજના પ્રભાવ પર અભિષેક શર્મા બોલ્યો
યુવરાજસિંહનું માર્ગદર્શન વિક્રમી ઈનિંગ્સમાં મહત્વપૂર્ણ રહ્યુઃ અભિષેક મુંબઈ ટી20 ક્રિકેટ જેવી ફોર્મેટમાં બેટ્સમેને સફળતા કરતાં વધુ નિષ્ફળતાઓ માટે તૈયાર રહેવાનું હોય છે ત્યારે ભારતના નવા પાવર-હિટર અભિષેક શર્માએ ખૂબ જ વહેલા શીખી લીધું છે કે અનુકૂળ પરિણામની સંભાવના વધારવા માટે આત્મવિશ્વાસ અને નિર્ભયતા ખૂબ જરૂરી છે. પંજાબના આ બેટ્સમેનને સ્થાનિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે આંતરરાષ્ટ્રીય…
