મિશન 2036 ઓલિમ્પિક માટે ‘સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ’ અને ‘પૂલ ટુ પોડિયમ’ રણનીતિ સાથે ભારત રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ચમકવા સજ્જ: મનસુખ માંડવીયા

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ’ યોજાઈ,ગઈકાલે જે ગુજરાત માત્ર ખાણીપીણી માટે ઓળખાતું હતું, આજે તે ખેલ મહાકુંભ થકી વિશ્વ સ્તરે રમતગમતમાં દબદબો બનાવી રહ્યું છે:- નાયબ મુખ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી, કોન્ક્લેવમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ‘એથલીટ સેન્ટ્રિક’ અભિગમ દ્વારા ભારતને વર્ષ…