નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન
૩૦ નવેમ્બર સુધી યોજાનારી બોક્સિંગ સ્પર્ધાઓમાં વિવિધ કેટેગરી અને વયજૂથની સ્પર્ધાઓમાં મહિલા અને પુરુષ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ રાજ્યના જિલ્લાઓમાંથી વિજેતા થયેલા બોક્સિંગ ખેલાડીઓ વચ્ચે રાજયકક્ષા સ્પર્ધાઓમાં થશે રસપ્રદ મુકાબલો અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા હાલમાં 68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ(SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ…
