હીરામણિ પ્રાયમરિ સ્કૂલ દ્વારા અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) દ્વારા“અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું”આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષામાં લેખ લખવાની સાથે  વિદ્યાર્થીઓએ ભાષાનું મહત્વ,ભાષાનું ગૌરવ, લખાણ લખવાની કલા અને ઓળખાણ વિશે પણ સમજવામાં આવ્યું હતું. દરેક ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન પ્રગટ કરવો તે આપણું…

SJAG આયોજિત ટી20 વર્લ્ડ કપ ક્વિઝમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન

સ્પોર્ટ્સ પત્રકારો દ્વારા આયોજન, નરહરિ અમીનના હસ્તે પુરસ્કાર વિતરણ, રણજી ક્રિકેટર પ્રિયાંક પંચાલ અને ચિંતન ગજાની ઉપસ્થિતિ શહેરની વિવિધ ક્રિકેટ  એકેડમીએ ભાગ લીધો, સવિતા ક્રિકેટ એકેડમી રનર્સ અપ, એસપીસીટી ત્રીજા ક્રમે અમદાવાદ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટૂંક સમયમાં ટી20 ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG)ના ઉપક્રમે બુધવારે…