outlay of Rs 16

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં કુલ 1,64,81,871 સ્માર્ટ મીટર માટે અનુમતિ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS)…