કિયા ટેનિસ પ્રીમિયર લીગની હરાજીમાં ચાર ખેલાડીઓ માટે ₹13 લાખની ટોચની બોલી લાગી

8મી સિઝન માટે આઠ ફ્રેન્ચાઇઝીની ટીમો તૈયાર; 8થી 13 ડિસેમ્બર દરમિયાન હૈદરાબાદમાં ટૂર્નામેન્ટ રમાશે , જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થશે મુંબઈ કિયા ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની 8મી સિઝન માટે ખેલાડીઓની હરાજી મુંબઈની ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજાઈ હતી. આ હરાજીમાં બેલ્જિયમની સોફિયા કોસ્ટુલાસ, રશિયાની સોફ્યા લેન્સેરે, ઇરિના શિમાનોવિચ અને ભારતના ધક્ષિણેશ્વર સુરેશે ₹13 લાખની…

અમદાવાદમાં વોલીબોલ ચેમ્પિયન્સ લીગની ટ્રોફીનું અનાવરણ , ખેલાડીઓની પ્રથમ હરાજી યોજાઈ

ધિરજ મંજેરી અને કુલવંત બાલિયાને ટ્રોફીનું અનાવરણ કર્યું; પ્રથમ સિઝન માટે ટીમો અને ખેલાડીઓની રચનાની પ્રક્રિયાને વેગ મળ્યોઃ ખેલાડીને ઓછામાં ઓછા 3 લાખથી લઈને 25 લાખથી વધુની રકમ મળશે અમદાવાદ, વોલીબોલ ચેમ્પિયન્સ લીગ (VCL)એ રવિવારે અમદાવાદમાં પોતાની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કરવાની સાથે પ્રથમ પ્લેયર ઓક્શનનું આયોજન કર્યું હતું. લીગની પ્રથમ સિઝન શરૂ થાય તે પહેલાં…