‘જન ગણ મન’ ક્વીન એલિઝાબેથના સન્માનમાં નહીં, મુકેશ ખન્નાનો દાવો તદ્દન ખોટો અને પાયાવહોણો: ફેક્ટ ચેક

મુંબઈ ‘શક્તિમાન’ ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ તાજેતરમાં એક મોટું નિવેદન આપીને નવો વિવાદ જગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નથી, પરંતુ તે ક્વીન એલિઝાબેથની પ્રશંસામાં લખવામાં આવ્યું હતું. આ સાથે તેમણે ‘જન ગણ મન’ની જગ્યાએ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન બનાવવાની માંગ કરી છે. ‘જન ગણ મન’ અંગે મુકેશ ખન્નાનો દાવો…