૧૭ સપ્ટેમ્બરનું હવામાન: દેશના ૨૦ રાજ્યોમાં ભારે વરસાદ અને 80ની ગતિથી હવાનું એલર્ટ

૧૫ કલાકમાં ૨૦ રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી નવી દિલ્હી ચોમાસાની ગતિ ભલે મંદ પડી રહી હોય, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ફરી એકવાર ભારે વરસાદ અને આંધીનું રેડ/યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાતા લો-પ્રેશર એરિયાને કારણે માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા પ્રદેશોમાં પણ હવામાનનો મિજાજ બદલાવા જઈ…