આઈટીએફ ડબલ્યુ-15 ટેનિસમાં વૈદેહી ચૌધરી ફાઈનલમાં

અમદાવાદ SRT-10 સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલી W15 અમદાવાદની મહિલા સિંગલ્સ સેમિફાઇનલના પરિણામો:- મારિયા ગોલોવિના (3) એકટેરીના યાશિના (5) સામે 6:2, 6:0 થી જીતી. વૈદેહી ચૌધરી (IND) [2] માના કાવામુરા-(JPN) સામે 6-4, 6-4 થી જીતી મહિલા ડબલ્સના ફાઇનલના પરિણામોમારિયા ગોલોવિના/ અરુઝાન સાગન્ડીકોવા (KAZ) [2] માના કાવામુરા (JPN)/ હોનોકા કોબાયાશી (JPN) સામે [1] 6-3, 6-2 થી…