આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ માટે ભારતનું સૌપ્રથમ એઆઈ જનરેટેડ ગીત રજૂ કર્યું
મુંબઈ મ્યુઝિક એ કમ્યૂનિકેશન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ જનરેટેડ એન્થમ લોન્ચ કરી છે. ગ્રાહક સાથેના જોડાણમાં ક્રાંતિ લાવવા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધુ પ્રસ્તુત અને ઇમર્સિ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર રહે છે. ભારતના ઇન્શ્યોરન્સ ક્ષેત્રે…
