Reliance MET

રિલાયન્સ મેટ સિટીનો, સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં પ્રથમ 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણ સાથે, સ્વીડનની સાબને કાર્લ-ગુસ્તાફ® વેપન સિસ્ટમનું તેનું પહેલું ઉત્પાદન એકમ સ્થાપવા આવકાર

ગુરુગ્રામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટી એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહી છે, કારણ કે સ્વીડનની કંપની સાબ પ્રખ્યાત કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં તેનું પ્રથમ…