5 દિવસની ગિરાવટ બાદ સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો: સોનું ₹3,700થી વધુ મોંઘું, ચાંદીમાં ₹6,100નો ઉછાળો
ગયા સપ્તાહે સોનાના ભાવમાં 9 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો; માર્ચ પછીની સૌથી મોટી સાપ્તાહિક ગિરાવટ બાદ નવા સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજી પરત ફરી, અમદાવાદમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,26,610 પર પહોંચ્યું નવી દિલ્હી/અમદાવાદ: સોના અને ચાંદીના ભાવમાં સતત પાંચ દિવસની ગિરાવટ બાદ નવા સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી છે….
