ભારતીય ટીટી ટીમના ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન અંગે હરમિત દેસાઈ કહે છે “આ તો માત્ર પ્રારંભ છે”
વિશ્વ ક્રમાંક સુધારવા અંગે ધ્યાન કેન્દ્રીત છે, ઓલિમ્પિક્સમાં સ્થાન અંગે વિચારતો નથી ગાંધીધામ સતત ઉભરી રહેલી ભારતીય ટેબલ ટેનિસ ટીમે તેના સોનેરી ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેર્યું છે. ચોથી માર્ચે ભારતીય મેન્સ અને વિમેન્સ ટેબલ ટેનિસ ટીમે 2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો હતો જ્યારે ટીમ પહેલી વાર ઓલિમ્પિક્સ ટીમ ઇવેન્ટમાં ક્વોલિફાઈ થઈ…
