Scintillating Patna Pirates

પીકેએલ સીઝન 10 ના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે ગુજરાત જાયન્ટ્સની વિજયકૂચ અટકાવી

અમદાવાદ પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગુજરાત જાયન્ટ્સની જીતના સિલસિલાનો અંત એક જોરદાર રસાકસીભર્યા મુકાબલામાં કર્યો હતો. પટના પાઇરેટ્સ…